Gujarat

અમરેલી જીલ્લામાં યુવાનિધી કંપની લી.નામની કંપનીમાં જે લોકોએ સને ૨૦૧૪ થી સને ૨૦૧૮ દરમ્યાન મુડી રોકાણ કરેલ હોય અને પાકતી મુદતે આ કંપની દ્વારા નાણા પરત મળેલ ન હોય અમરેલી સીટી પોલીસ સ્ટેશન પાસે તપાસના કામે પોતાનું નિવેદન લખાવવુ

આથી અમરેલી જીલ્લાની જાહેર જનતાને જણાવવામા આવે છે કે અમરેલી જીલ્લામાં યુવાનિઘી કંપની લી.નામની કંપનીમાં જે લોકોએ સને ૨૦૧૪ થી સને ૨૦૧૮ દરમ્યાન મુડી રોકાણ કરેલ હોય અને પાકતી મુદતે આ કંપની દ્વારા નાણા પરત મળેલ ન હોય તેવા રોકાણકારોએ રોકાણ કર્યા અંગેના આધાર પુરાવા લઈ તપાસ કરનાર અધિકારી પી.વી.પલાસપોલીસસબઈન્સપેકટર અમરેલી સીટી પોલીસસ્ટેશનપાસે તપાસના કામેપોતાનુંનિવેદન લખાવવુ
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG_20211127_124331.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *