Gujarat

આજરોજ છોટાઉદેપુર તાલુકાના અકલબારા અને ઝેર વચ્ચે આવેલા ઝેરીયા કુવા જયા દેવનો ડુંગર ઉપર ભાવિ ભક્તો દ્વારા ભજન સત્સંગનો ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી

આજરોજ છોટાઉદેપુર તાલુકાના અકલબારા અને ઝેર ગામ વચ્ચે આવેલ ડુંગર ઉપર ભાવિ ભક્તો દ્વારા ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો ભાવિક ભક્તો દ્વારા ઉમળકાભેર ભજન માં જોડાયા અને આ કાર્યક્રમને સારી રીતે થાય અને બધા ભક્તોને તેનો લાભ મળે તેની માટે અકલબારા ગામના યુવાનો દ્વારા દસ દિવસથી ખૂબ જ મહેનત કરી હતી અને ભાવે ભક્તોના દિલ જીતી લીધા હતા આદિવાસી ના દેવ નુ સ્થાનક જોવા અને દર્શન કરવા માટે ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા
પુજારી શ્રી રાઠવા ભજીડા ભાઈ મનસુખભાઈ અને દલપા મહારાજ અને જયંતિ મહારાજ અને ભાવિક ભક્તો દ્વારા ઝેરીયા કુવા જયા દેવનુ હવન નું આયોજન કરવામાં આવ્યું હતું
અને દરેક ભાવિક ભક્તો એ ભજન અને હવનનો લાભ લીધો હતો,,
રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *