Gujarat

ઊનાના સોનારી પ્રા.શાળામાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરાય.. 

ઊના – આઝાદી કા અમૃત મહોત્સવ તથા ગુડ ગર્વનન્સ અંતર્ગત ફોર્ટ્રીફાઈડ ચોખાની જાગૃતી માટે ઉનાના સોનારી પ્રાથમિક શાળામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં મામલતદાર, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, બાળ વિકાસ અધિકારી, સોનારી પ્રા.શાળાના આચાર્ય તેમજ ગામના આગેવાનો સહીત હાજર રહ્યા હતાં.

.શાળામાં-આઝાદી-કા-અમૃત-મહોત્સવની-ઉજવણી-કરાય-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *