Gujarat

ઝાંખરીયા ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘ કઠલાલ તાલુકા દ્વારા નવિન ગામ સમિતિ ની રચના કરવામાં આવી.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
પોરડા(ભાટેરા)તાબે ઝાખરીયા ગામમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘ કઠલાલ તાલુકા દ્વારા નવિન ગામ સમિતિ ની રચના કરવામાં આવી જેમાં રાજેશ કુમાર રમણભાઈ સોલંકી ની ગામ સમિતિ ના પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી
જેમાં કઠલાલ તાલુકા પ્રમુખ શ્રી મહેશભાઈ ચૌહાણ,મહામંત્રી વિજય સિંહ સોઢાપરમાર, કઠલાલ તાલુકા ઉપપ્રમુખ વિજય ભાઈ પરમાર, કઠલાલ તાલુકા મિડિયા સેલ અનંત સિંહ પરમાર, જીલ્લા મિડિયા સેલ રાજેશભાઈ દવે, ગંગા પુરા ગામ સમિતિ પ્રમુખ ભૌતિક ભાઈ પરમાર તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિ

IMG-20211128-WA0025.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *