Gujarat

નસવાડી તાલુકાના કડદા ગામે નદી રસ્તે બોટ દ્વારા દારુની હેરાફેરી ઝડપાયો,વિદેશી દારુ સહિત 2.17585 નો મુદ્દામાલ પોલીસ કબજે કર્યો 

નસવાડી પોલિસ ને બાતમી ના અધારે કડદા ગામેં નર્મદા કિનારે રેડ કરતા  વિદેશી દારુ નો જથ્થો મળિ આવેલ છે નર્મદા નદીમા સામે પાર થી દારુ લઇ આવતો હતો નસવાડી ના કડદા ગામે,પોલિસ દ્રારા અંતરિયાલળ વિસ્તાર મા કડદા ગામ થી 217585  ના મુદામાલ સાથે વિદેશી દારુ કબ્જે કરી  છે  ગુજરાત ના બોર્ડર પર આવેલ પડોસી રાજ્યો માથી ગામ થી શહેર સુધી બુટલેગરો દ્રારા વિદેશી દારૂ ની રેલમ છેલ કરવા મા આવે છે
 અંતરિયાળ વિસ્તાર ડૂબાન માં ગયેલ કડદા ગામ થી વિદેશી દારૂનો  જથ્થો નર્મદા નદી માં બોટ મારફતે હેરાફેરી કરતા બુટલેગરો પર સતત વોચ રાખતી નસવાડી પોલીસ
બોટ મારફતે લાવતું વિદેશી દારૂ તેમજ બોટ ને કબ્જે કર્યો
 નસવાડી પોલિસ ની રાત દિવસ સતત કામગિરી થી બુટલેગર જગત માં ફફડાટ ફેલાઓ છે
રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20211123-180816_Video-Player.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *