Gujarat

મહિલા સામખ્ય,અમરેલી ગુજરાત શિક્ષણ વિભાગ.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
મહિલા સામખ્ય,અમરેલી શિક્ષણ વિભાગ અંતર્ગત જિલ્લા સંકલન અધિકારી ગોસ્વામી ઇલાબેનના માર્ગદર્શન હેથળ ૨૦૧૫-૧૬ થી મહિલા સાંમખ્ય અમરેલી જિલ્લાના ૬ તાલુકા
સાવરકુંડલા,ખાંભા,લીલીયા,રાજુલા,બાબરા અને જાફરાબાદમાં સ્ત્રી સશશકિત અને સ્ત્રી જાગૃતિ માટે કાર્યરત છે જેમાં દરેક તાલુકામાં ૨૦૧૭ થી મહિલા સામખ્ય દ્વારા દર સોમવાર અને ગુરુવારે માહિતી કેન્દ્ર ચલાવવામાં આવે છે જેમાં સાવર કુંડલા તાલુકામાં જે.આર.પી. રેણુકા હેતલબેન અને સી.આર.પી. મકવાણા કિરણબેનનાં પ્રોત્સાહન અને માર્ગદર્શન દ્વારા સંચાલિકા બેન તરીકે બગડા કિંજલ બેન જયસુખ ભાઈ અને ડોડીયા ધૃતિ બેન પ્રફુલ ભાઈ દ્વારા અઠવાડિયામાં દર સોમવાર અને ગુરુવારે મામલદાર ઓફિસ પર ૧૧:૦૦ થી ૧૬:૦૦ બેસીને ગ્રામ્ય સ્તરેથી આવતા લોકોને સરકાર તરફથી મળતા દરેક પ્રકારના લાભ અને સહાયો વિશે માર્ગદર્શન આપી અને જે તે સહાયોના વિના મૂલ્યે ફોર્મ ભરી આપવામાં આવે છે..

IMG-20211213-WA0152.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *