Gujarat

કપડવંજમાં ભાથીજી મહારાજની  ભવ્ય શોભાયાત્રા નીકળી

મકસુદ કારીગર,ખેડા કઠલાલ
કપડવંજ માં જટ્ટ વાડા મુકામે ભાથીજી મહારાજ નું મંદિર ખાતે દેવી દેવતાઓ ની  પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો જે માટે  ભાથીજી મહારાજ,મહાકાળી માતા,નાગદાદા,કંકુ બા,ગણપતિ બાપા,હનુમાન દાદા ની મૂર્તિ ની પધરામણી તાકપડવંજ નગર પાલિકા નાં શાસક પક્ષ (ભાજપ)નાં નેતા અને ક્ષત્રિય સમાજ ના યુવા આગેવાન એવા શ્રી નિમેષસિંહ જામ બાપુ નાં ત્રિવેણી પાર્ક નાં નિવાસ સ્થાને રાખવા માં આવ્યા જે હવન વિધિ કરી ભવ્ય શોભા યાત્રા દ્વારા મંદિર લઈ જવા માં આવ્યા.જે માં મોટી સંખ્યા માં ગ્રામજનો એ દર્શન નો લાભ લીધો.શોભાયાત્રા માં   ભાથીજી યુવક મંડળ ની ટીમ તથા ખાસ અક્ષય સિંહ બારૈયા,અશોક સિંહ,વિજય સોઢા,ભાવેશ સોઢા, બંટી વ્યાસ,કિંજલ સિંહ,અમિત સિંહ ગોહિલ, અજય સિંહ સોલંકી, અક્ષય સિંહ સોઢા,ડિમ્પલ સિંહ સોઢા,વિજય રાઠોડ,જીતેન્દ્ર સિંહ સોઢા,હિતેશ સિંહ સોઢા,સંદીપ પ્રજાપતિ, નગીન ભાઈ સોઢા,રમેશ પ્રજાપતિ,રાઠોડ મુન્ના ભાઈ,બારૈયા અજિત સિંહ,લાલ ભાઈ સોઢા,મનહર સિંહ સોઢા,વિજય વાઘેલા,ધવલ,પ્રકાશ ,અકુંદ સિંહ, ભલ સિંહ,પ્રતાપ સિંહ,નિલેશ પંચાલ, રમણ ભાઈ સોઢા,જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ ગોપાલ ભાઈ શાહ,તાલુકા ભાજપ પ્રમુખ ધૂળ સિંહ સોલં.કી, એ પી એમ સી ચેરમેન નિલેશ ભાઈ પટેલ ,નગર પાલિકા સદસ્ય ચિન્ટુ પટેલ,નિરવ પટેલ,નીતિન  શાહ,પ્રતીક ઓઝા , લઘુમતી મોરચા નાં સમસુદીન વગેરેએ દર્શન નો લ્હાવો લીધો હતો

IMG-20211213-WA0008.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *