Gujarat

મહુધા મોટા મહાદેવ ખાતે પ્રધાનમંત્રીનોં લાઈવ કાર્યક્રમ નિહાળવામાં આવ્યો.

નિસાર શેખ,મહુધા
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી  દ્વારા “દિવ્ય કાશી ભવ્ય કાશી” જીર્ણોદ્ધાર થયેલ બાબા કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર કોરિડોરનું આજરોજ કાશી ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારે મોટા મહાદેવ, મહુધા ખાતે  કાર્યક્રમને લાઈવ નિહાળ્યો હતો.આ પ્રંસગે મહુધા શહેર અને તાલુકા સંગઠન તેમજ અલ્પસંખ્યક મોરચા એ હાજરી આપી હતી

FB_IMG_1639396040726.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *