Gujarat

કઠલાલ કુબેરજી મહાદેવ મંદિર ખાતે  દિવ્ય કાશી ભવ્ય કાશી લાઈવ પોગ્રામ નિહાળવામાં આવ્યો.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
” દિવ્ય કાશી – ભવ્ય કાશી ” મહોત્સવ અંતર્ગત કઠલાલ શહેર માં કુબેરજી મહાદેવ મંદિર ખાતે નિહાળવા નો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ  કઠલાલ નગરપાલિકાના પ્રમુખ,ઉપપ્રમુખ ,સભ્યો અને કઠલાલ શહેર ભાજપ સંગઠન ના તમામ હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ દ્વારા કુબેરજી મહાદેવ મંદિર માં મહા જલાઅભિષેક કરવામાં આવ્યો તેમજ લાઈવ પ્રોગ્રામ નિહાળવામાં આવ્યો હતો.

FB_IMG_1639391272883.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *