માંગરોળ મલ્હાર સંગીત વિદ્યાલય ના વિદ્યાર્થી રોનક ભસ્તાના એ તારીખ ૨૫/૨૬-ડીસેમ્બર ના રોજ પાલનપુર ખાતે યોજાયેલ રાજ્ય કક્ષા યુવા ઉત્સવ માં લોકવાદ્ય સ્પર્ધા માં તૃતીય સ્થાને વિજેતા બનીને મલ્હાર સંગીત વિદ્યાલય માંગરોળ નું તેમજ જૂનાગઢ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે..,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ


