બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં જન્મભૂમિ હાઈસ્કુલ ખાતે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી તથા ડો ચંદ્રશભાઈ ત્રિવેદી રાણપુર તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા જાણીતા નિષ્ણાંત ડોક્ટર જેનીસ પટેલ નો જોઈન્ટ રિપ્લેસમેન્ટ નો વિનામુલ્યે નિદાન કેમ્પ રાખવામાં આવેલ જેમાં 250 દર્દીઓએ એક્સ રે સાથે નિદાનનો લાભ લીધો હતો..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર
