Gujarat

વણઝારીયા ના“વીર શહીદ હરિશસિંહ પરમાર” નું ચિત્ર  બનાવી કઠલાલના ચિત્રકાર પાર્થ વ્યાસ દ્વારા તેમના માતાપિતાને અર્પણ કરાયું

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ ના પાર્થ વ્યાસ દ્વાર અત્યાર સુધી ૧૫૦ થી પણ વધુ કલાકારો કસબી ઓને તેમનું ચિત્ર આપી અને સન્માન કરાયું છે  પણ જેમને માતૃભૂમિ માટે બલિદાન આપ્યું એવા કપડવંજ તાલુકાના વણઝારીયા ગામના  “વીર શહીદ હરિશસિંહ પરમાર” નું ચિત્ર બનાવી પાર્થ વ્યાસ દ્વારા એમના માતાપિતા ને અર્પણ કરાયું છે.

IMG-20211117-WA0041.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *