ગિરગઢડા
ભરત ગંગદેવ.
(સોમનાથ ટ્રસ્ટના વિજયસિંહ ચાવડા (જનરલ મેનેજર સોમનાથ ટ્રસ્ટ) તથા કિરીટભાઈ ભીમાણી (પર્યાવરણ કન્સલ્ટન્ટ શ્રી સોમનાથ ટ્રસ્ટ, શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ રાષ્ટ્રીય અધ્યક્ષ ના ઉપક્રમે મુખ્ય આમંત્રિત શ્રી પિયુષભાઈ ફોફંડી નિ રાહબારી તળે વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરતિ સંસ્થાઓ ના હોદ્દેદારો સાથે ચર્ચા વિમર્શ કરવામાં આવી ત્યારે શ્રી વિજયસિંહ ચાવડા, કીરીટભાઇ ભિમાણી ના જણાવિયા અનુસાર વેરાવળ શહેરમાં જાહેર તથા સાર્વજનિક જગ્યામાં મિંયાવાકી જંગલ તથા શહેર ને શુભોક્ષિત કરે તેવા વ્રુક્ષો ના રોપા સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક આપવામાં આવશે તેના ઉછેર તથા જાણવણી માટે જોડાવા પર્યાવરણ પ્રેમીઓ સોમનાથ-પ્રભાસ પાટણ, ભિડીયા, ભાલકા- વેરાવળ, નિ વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરતિ સંસ્થાઓ, શિક્ષણિક સંકુલો, ના હોદેદારો મહીલા પાંખ, ના સભ્યો, તથા દરેક જ્ઞાતિ, સમાજ ના પ્રમુખશ્રીઓ, આગેવાન ઓ, પટેલ શ્રીઓ, વિવિધ ક્ષેત્રોમાં સામાજિક સેવાઓ આપતા કાર્યકરો, પર્યાવરણ પ્રેમીઓ, નિવૃત ફોરેસ્ટ અધિકારીઓ, નિવૃત સરકારી કર્મચારીઓ એ વેરાવળ નિ વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે સંકલન થકી ક્ષમદાન થી દરેક ક્ષેત્રમાં પર્યાવરણનો વ્યાપ વધારવા જોડાવા અનુરોધ કરવામાં આવ્યો હતો જેથી વધુ સારી રીતે વૃક્ષારોપણ કરી શકાય.
આ મિટીંગ મા ઉપસ્થિત 30 થી વધુ સંસ્થાઓ ના હોદ્દેદારો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું વધુ મા વધુ સંસ્થાઓ દ્વારા વ્રુક્ષો રોપાણ કરવા ક્ષમદાન આપવા ટ્રસ્ટ ના મયુરભાઈ પ્રચ્છક ના મો. 98249 49267 પર સંપર્ક કરી જોડાવા અનિષ રાચ્છ વેરાવળ નિ એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું
Attachments area


