Gujarat

વેરાવળ એસ ટી ની સોમનાથ અંબાજી રૂટ સમય બદલી સાંજે સાડા સાત વાગ્યે ઉપાડવા અનેક પ્રકારની રજુવાતો પરીણામ સુન્ય નાથદ્વારા મુંબઈ માતાનાં મઢ કરછ માં જવાની એસ.ટી બસ સુવિધાઓ મળી નથી શકતી 

વેરાવળ જે બાર જ્યોતી લિંગ માનાં પરથમજ્યોતિલિંગ નું વડા મથક છે ત્યારે એસ.ટી તંત્ર દ્વારા અનેક જરુરી સુવિધાઓ મળી રહી નથી ત્યારે સોમનાથ થી રાત્રે ૧૧:૩૦ કલાકે અંબાજી રૂટ ની બસ જે બીજે દિવસે બપોરે ૨ વાગ્યે અંબાજી પહોંચતી હોવાથી  મુસાફરો  ભારે પરેશાન થઈ જાય છે આ બસ સોમનાથ થી સાંજે સાડા સાત વાગ્યે ઉપાડવા સોમનાથ મંદિર ટ્રસ્ટ તેમજ વિશ્વ હિન્દૂ પરિષદ સહિત મુંબઈ ની ગુજરાતી અભિનેત્રી રાજશ્રી મીના પંજાબી સહિત અનેક સામાજિક સંસ્થા દ્વારા એસ.ટી તંત્ર ને રજુવાતો કરી હતી પણ એસ.ટી ના ટ્રાફીક ઇન્સપેક્ટર ની મનમાની થી આ બસ સમય બદલી નથી કરાતો સોમનાથ થી યાત્રાધામ નાથદ્વારા માતાનાં મઢ કરછ  તેમજ મુંબઈ મહારાષ્ટ્ર ની એસ.ટી બસ સેવા આ વિસ્તાર માટે જરૂરી છે પણ એસ.ટી તંત્ર ને કરાતી એકપણ રજૂવાતો ના યોગ્ય જવાબ સુધા મળતા નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *