Gujarat સ્વામીનારાયણ ભગવાને ૧૫૦૦ કિલો દાડમનો ફલકુટ ધરાયો… Posted on November 28, 2021 Author Admin Comment(0) ઊના – અમદાવાદ મેમનગર ખાતે આવેલ સ્વામીનારાયણ ગુરૂકુલ ખાતે ૧૫૦૦ કિલો દાડમનો ફલકુટ ભગવાનને ધરવામાં આવેલ. આ તકે માધવપ્રિયદાસજી સ્વામીએ પૂજા અર્ચના કરેલ અને ભગવાનને ધરાયેલ પ્રસાદ દરીદ્રનારાયણને વિતરણ કરવામાં આવેલ. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.