ઊના દેલવાડા રોડ પર આવેલ ખોડીયાર ધામમાં નવરાત્રી ઉત્સવ નિમીતે તા. ૨૪ ઓક્ટો.ને રવિવારના રોજ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ બપોરના ૧૨.૩૦ કલાકે મહાપ્રસાદનું પણ આયોજન રાખેલ હોય આથી ભક્તપ્રેમિ ભાઇ-બહેનોએ પ્રસાદીનો લાભ લેવા તેમજ બીડુ હોમ દર્શનનો લાભ લેવા મંદિરના પુજારી છેલભાઇ દ્વારા જણાવેલ છે..
