Gujarat કઠલાલ એપીએમસી ખાતે તાલુકા ભાજપ ના હોદ્દેદારો ની બેઠક યોજાઈ Posted on November 28, 2021 Author Admin Comment(0) મકસુદ કારીગર,ખેડા-કઠલાલ આ બેઠકમાં આગામી સમયમાં આવનાર કાર્યક્રમોના આયોજન વિશે ચર્ચા કરવામાં આવી.આ બેઠકમાં કનુભાઈ ડાભી,ગોપાલભાઈ શાહ,કિરણસિંહ ડાભી,હસમુખભાઈ,અલ્પેશસિંહ ઝાલા,લખનસિંહ ડાભી અને રાજેન્દ્રસિંહ ઝાલા સહિત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.