ગિરગઢડા
ભરત ગંગદેવ.
ગીર સોમનાથ જિલ્લાના પ્રાચી ખાતે આવેલ જય હિન્દ ડિફેન્સ ટ્રેનિંગ એકેડમી મા બંધારણ દિવસ અને ૨૬/૧૧ ના રોજ થયેલા આતંકી હુમલા મા શહીદ થયેલા માં ભારતી ના વીર જવાનો અને મૃતક લોકો ને કેન્ડલ માર્ચ દ્વારા શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમ મા સંસ્થાના સમગ્ર શિક્ષક સ્ટફા હાજર રહ્યા હતાં તેમજ તાલીમાર્થી બેહનો દ્વારા મોન પાળી આજ ના દિવસે શહિદિ વ્હોરનારા માં ભારતીના વીર જવાનો ને શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમ ની સાથે બંધારણ દિવસ ની પણ ઉજવણી કરવામાં આવી હતી જેમાં આમુખ બોલી તાલીમાર્થીઓ ઍ સંવિનધાન દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને તાલીમાર્થી બહેનો ને ચૌહાણ સર દ્વારા બંધારણ નું મહત્વ સમજાવ્યું હતું તેમજ આ સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન વાઢિયા સરે કર્યું હતું તેમજ આ કાર્યક્રમ મા અંકુરભાઈ બારડ ઍ હાજરી આપી હતી


