Gujarat

 જામનગર સમસ્ત પરજીયા પટ્ટણી સોની સમાજ  કેળવણી મંડળ દ્વારા સોની સમાજ ના વિદ્યાર્થીઓ  માટે રહેવાની વ્યવસ્થા માત્ર ને માત્ર સો રૂપિયા વાર્ષિક દર થી મોંઘવારી ના સમયમાં સમસ્ત પરજીયા સોની કેળવણી મંડળ દ્વારા માનવતા મોટી મહેક 

અહેવાલ  સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ
જામનગર માં અભ્યાસ ભણતર માટે સોની સમાજ ના વિદ્યાર્થીઓ માટે સમસ્ત પરજીયા પટ્ટણી સોની સમાજ કેળવણી મંડળ દ્વારા માનવતા મોટી મહેક પ્રગટ થયેલ જેમાં મળી રહેલી વિગતો મુજબ  જામનગર ખાતે સમસ્ત પરજીયા સોની જ્ઞાતિ કેળવણી મંડળ દ્વારા જામનગર ખાતે અભ્યાસ માટે વિદ્યાર્થી ઓને રહેવાની ઉત્તમ સુવિધા રૂપે સોની કેળવણી મંડળ ની વાડી એ મોંઘવારી ના સમયમાં માત્ર સો રૂપિયા વાર્ષિક દર થી મળતી સુવિધા માટે સમસ્ત પરજીયા સોની જ્ઞાતિ કેળવણી મંડળ ના પ્રમુખ અને ટ્રસ્ટી મંડળ દ્વારા માનવતા મોટી મહેક પ્રગટ થયેલ હોવાનું સોની યોગેશ ભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું

Screenshot_20211228-205353_Video-Player.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *