જેતપુરના યુવા પત્રકાર દિનેશકુમાર રાઠોડ આજે ઉજવી રહ્યા છે તેમનો જન્મદિવસ. તેઓ ETV ભારતના રાજકોટ જિલ્લાના રિપોર્ટર છે અને અગાઉ ETV ભારત, રામોજી ફિલ્મ સીટી, હૈદરાબાદ ખાતે પણ પોતાની ફરજ નિભાવી ચુક્યા છે. તેમજ તેઓ જર્નાલીઝમમાં માસ્ટર ડીગ્રી પણ ધરાવે છે. તેમના મોબાઈલ નંબર 9879914491 છે આપ પણ તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.


