ઈફ્કો ના ચેરમેન ના નિધનથી ખાલી પડ્યુ હતું પદ..
ઈફ્કો ના વાઈસ ચેરમેન દિલીપ સંઘાણી ને ચેરમેન ની જવાબદારી..
સહકારી આગેવાન દિલીપ સંઘાણી ને વધુ એક મહત્ત્વનો હોદો..
ગુજકોમાસોલ, NCUI, નાફ્સકોબ સહિતની સંસ્થાઓ મા છે ચેરમેન..
અમરેલી જિલ્લા માટે ગૌરવપૂર્ણ ઘટના…
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


