Gujarat

ધ્રાંગધ્રામા અપંગતાનો લાભ લઇ શેખપર ગામના નરાધમ દ્વારા દુષ્કઁમ આચયુઁ. (નરાધમે મહિલા સાથે દુષ્કઁમ આચરી દિકરી સાથે પણ શારીરીક અડપલા કયાઁ)          

 ધ્રાગધ્રા: ધ્રાંગધ્રા તાલુકાના ભેચડા ગામના અને હાલ મોરબી ખાતે રહેતા મહિલાના અપંગતા અને એકલતાનો લાભ લઇ મુળી તાલુકાના શેખર ગામના મુકેશ લવજીભાઇ નામના નરાધમ દ્વારા વારંવાર દુષ્કઁમ આપયુઁ હતુ આ નરાધમ શખ્સે મહિલા સાથે દુષ્કઁમ આચયાઁ બાદ તેઓના દિકરી પર પણ નજર બગાડી સગીર દિકરી સાથે અડપલા કરતા આ શખ્સનો ભાંડો ફુટ્યો હતો જ્યારે મહિલાને આ બાબતની જાણ થતા જ પોતે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે શેખપર ગામના મુકેશ લવજીભાઇ નામના શખ્સ પર બળાત્કારની ફરીયાદ નોંધાવી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *