સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાગધા શહેર તથા તાલુકાઓમાં રાજ્ય સરકાર દ્વારા શ્રમ અને રોજગાર અનુલક્ષીને તાલુકાના દરેક ગામોમા ઈ શ્રમ કાર્ડ નોંધણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમા ગામડાઓમાં VCE દ્રારા ગામના અસંગઠીત શ્રેત્રના મજુરો, ખેડુતો સહિતનાઓને વિના મૂલ્યે નોંધણી ઉપરાંત લાભાર્થીઓને બે લાખ રુપિયા સુધીનો વિમો અને સબસીડી સહાય સીધા બેંક ખાતામાં જમા થાય તે હેતુસર ઈ શ્રમ કાર્ડ નોંધણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી રાજ્ય સરકારની આ ઇ શ્રમ યોજનાનો ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા સમજણ પુર્વક લાભ લીધો હતો.
Attachments area


