Gujarat મોઠા ગ્રા.પં. સરપંચ પદે ચુંટાય આવતા પુરવજના આર્શિવાદ લીધા Posted on December 29, 2021 Author Admin Comment(0) ઉનાના મોઠા ગામના ગ્રામ પંચાયતની ચુંટણીમાં સરપંચ પદે ઉભેલા હનુભા ગોહીલ જંગી બહુમતીથી ચુંટાય આવતા તેમના પૂરવજ ખદડપરમાં બિરાજમાન વિરમુખડાજીના મંદિરે પહોચી સીસજુકાવી આર્શિવાદ લીધા હતા. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.