Gujarat

લાયન્સ ક્લબ ઓફ કુંકાવાવ દ્વારા આજરોજ વ્રજ વિદ્યાલય ફૂંકવાવમાં કિશોરીઓને પોતાના અંગત જીવન માં પડતી કેટલીક તકલીફો કે કે આમ જોઈએ તો કુદરતી કાળ ક્રમ પ્રમાણે વૃદ્ધિ વિકાસ ના ભાગ રૂપે કેટલીક સહજ સમસ્યાને સમસ્યા ન સમજતા આજ ના આધુનિક યુગ માં

નમસ્કાર…..
લાયન્સ ક્લબ ઓફ કુંકાવાવ દ્વારા આજરોજ વ્રજ વિદ્યાલય ફૂંકવાવમાં કિશોરીઓને પોતાના અંગત જીવન માં પડતી કેટલીક તકલીફો કે કે આમ જોઈએ તો કુદરતી કાળ ક્રમ પ્રમાણે વૃદ્ધિ વિકાસ ના ભાગ રૂપે કેટલીક સહજ સમસ્યાને સમસ્યા ન સમજતા આજ ના આધુનિક યુગ માં પુરુષોના ખભે ખભો મિલાવતી કિશોરીઓને કોઈ તકલીફ ન પડે એનું guidence આપતો પ્રોગ્રામ યોજવામાં આવેલ છે.
એમાં ક્લબ ના પ્રમુખ , ઉપપ્રમુખ કેબિનેટ સભ્યો, તેમજ લેડીમેમ્બર્સ હાજર રહ્યા હતા. વ્રજ વિદ્યાલયની ધો.8 to 12 ની વિદ્યાર્થીનીઓને ડો.શ્રીઓ દ્વારા બલિકાઓને સેનેટરી પેડ નો ઉપયોગ ક્યારે ને કેમ કરવા વિશે પૂરતું માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
આ સાથે જ વ્રજ વિદ્યાલયના maths ટીચર અને આપણી ક્લબ ના મેમ્બર એવા કિંજલબેન અંટાળા પોતાના ગ્રહસ્થ જીવની શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે લાયન્સ ક્લબ દ્વારા એમને મોમેન્ટો આપી વિદાય સન્માન આપવામાં આવ્યું હતું.

રિપોર્ટ રસિક વેગડા મોટીકુકાવાવ

IMG-20211130-WA0007-1.jpg IMG-20211130-WA0003-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *