Gujarat

સમી તાલુકાના મહંમદપુરામાં સરપંચની ચૂંટણી નહીં યોજાય, સરપંચનું નામ સર્વાનુમતે જાહેર કરાયું,

પાટણ,
પાટણના સમી તાલુકાના બાસ્પા ગામની બાજુમાં જ આવેલા મહંમદપુરા ગામ દ્વારા ગ્રામ પંચાયતને સરમસ બનાવવા માટે ગામના અગ્રણીઓની એક બેઠક મળી હતી અને ગામની એકતાના પ્રતિક રૂપે ગામમાં સરપંચની ચૂંટણી નહીં યોજવા માટેનો ર્નિણય લેવામાં આવ્યો હતો. જેમાં ગામના સાધુ સમાજના મહિલાનું એકમાત્ર ઉમેદવારી ફોર્મ ભરી પંચાયતને બિનહરીફ કરવામાં આવશે.

Sarpanch.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *