21ઓક્ટોમ્બર એટલે પોલીસ શહીદ સંભારણા દિવસ સમગ્ર દેશ ભરમાં જે વર્ષ દરમિયાન પોલીસ પરિવાર માંથી કે જે પોલીસ કર્મીઓ ડ્યુટી પર અવસાન થયું હોય એને સન્માનિત કરવા માટે આજે સમગ્ર ભારત દેશ ની અંદર શહીદ સંભારણા દિવસ ઉજવાય છે આ અંતર્ગત અમરેલી ખાતે રાજકમલ ચોક અમર જવાન શહીદ ખાતે જે પોલીસ કર્મીઓ શહીદ થયા છે તે તમામ શહીદ જવાનો નું નામ નું પઠન કરી શોકનાજલી અને આ વર્ષ ની અંદર અમરેલી જિલ્લા ની અંદર જે પોલીસ કર્મીઓ શહીદ થયા છે તેમના પરિવારોને સન્માનિત કરાયા હતા એસ.પી નિર્લિપ્ત રાયની સૂચના અનુસાર ડી વાય એસ.પી. જે.પી ભંડારી, માં માર્ગ દર્શન હેઠળ અને સિટી પી.આઈ જે.જે ચોધરી, પી.એસ.આઈ, એમ.પી. પંડ્યા, હાજરી સમસ્ત પોલીસ પરિવારે સલામી આપી હતી
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


