ગિરગઢડા
ભરત ગંગદેવ..
હાલના સમયમાં વધતા જતા કોરોના કેસો નુ નિયંત્રણ આવે એ હેતુ થી ઉના ઇંચાજ પોલીસ ઇન્સ્પેક્ટર જે.વી. ચુડાચમાં તથા સ્ટાફ દ્વારા ત્રિકોણબાગ. ટાવરચોક.શાકમાર્કેટ. જેવા સ્થળો યે જ્યાં લોકોની વધારે ભીડ હોય ત્યાં માસ્ક વગર નિકળેલ વાહન ચાલક. અને રાહદારી.ઓ જે માસ્ક વગર નીકળેલ તેમને રોકવી સમજાવી માસ્ક પહેરાવી ને વિનંતી કરવામા આવેલ કે માસ્ક પહેરીને ધરની બહાર નિક્લો આજે ઉના પોલીસ દ્વારા રોડપર નીકળતા હરેક રાહદારી માટે ” માસ્ક ” પહેરો ડીસીપ્લેટ રાખવા વિનંતી કરી હતી.
Attachments area


