મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
” દિવ્ય કાશી – ભવ્ય કાશી ” મહોત્સવ અંતર્ગત કઠલાલ શહેર માં કુબેરજી મહાદેવ મંદિર ખાતે નિહાળવા નો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ કઠલાલ નગરપાલિકાના પ્રમુખ,ઉપપ્રમુખ ,સભ્યો અને કઠલાલ શહેર ભાજપ સંગઠન ના તમામ હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ દ્વારા કુબેરજી મહાદેવ મંદિર માં મહા જલાઅભિષેક કરવામાં આવ્યો તેમજ લાઈવ પ્રોગ્રામ નિહાળવામાં આવ્યો હતો.


