Gujarat

કઠલાલ ના પાર્થ વ્યાસએ શહીદ હરીશસિંહના પરિવારને કેનવાસ પેઇન્ટિંગ અર્પણ કર્યું

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ

દેશ માટે પોતાના પ્રાણની કુરબાની આપનાર વીર શહીદ હરીશસિંહ પરમારની વીરાંજલી નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કઠલાલના પાર્થ વ્યાસ દ્વારા વીર શહીદ હરીશસિહની પેઇન્ટિંગ બનાવીને હરિશસિંહના પરિવારને આપવામાં આવી હતી.

પાર્થ વ્યાસ દ્વારા 150 જેટલા કલાકારોને પેઇન્ટિંગની ભેટ આપવામાં આવી હતી. જેમાં હીરો,હિરોઈન,ગાયકો, સંસ્કૃતિ કલાકારોને પાર્થે ભેટ આપી છે.

સાથે વીરાંજલી ના કાર્યક્રમ કરવા આવેલ કલાકાર રાજભા ગઠવી ને પણ પેઇન્ટિંગ બનાવીને આપી હતી.

(પાર્થ વ્યાસ -મારા માટે દેશની આર્મીજ હીરો સમાન છે. નાનપણ થી સોલ્જર ફોજી પ્રત્યે મને ખુબ આદર છે પ્રેમ છે આમ સામાન્ય વ્યક્તિ દેશ ની બોર્ડર પર જઈને દેશ સેવા નથી કરી શકતા.હરીશસિંહ નાની ઉંમર માં દેશ માટે કુરબાની આપી છે તેમના માટે માન હોવાથી તેમના પરિવારને પેઇન્ટિંગ બનાઈ અર્પણ કરી હતી. મારા માટે દેશના સેવક જ મારા આદર્શ છે :(પાર્થ વ્યાસ ))

On Wed, 17 Nov 2021, 7:52 pm maksud karigar, <maksudk820@gmail.com> wrote:
વણઝારીયા ના“વીર શહીદ હરિશસિંહ પરમાર” નું ચિત્ર બનાવી કઠલાલના ચિત્રકાર પાર્થ વ્યાસ દ્વારા તેમના માતાપિતાને અર્પણ કરાયું

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ

કઠલાલ ના પાર્થ વ્યાસ દ્વાર અત્યાર સુધી ૧૫૦ થી પણ વધુ કલાકારો કસબી ઓને તેમનું ચિત્ર આપી અને સન્માન કરાયું છે પણ જેમને માતૃભૂમિ માટે બલિદાન આપ્યું એવા કપડવંજ તાલુકાના વણઝારીયા ગામના “વીર શહીદ હરિશસિંહ પરમાર” નું ચિત્ર બનાવી પાર્થ વ્યાસ દ્વારા એમના માતાપિતા ને અર્પણ કરાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *