મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી શ્રી રઘુ શર્મા જી , સહ પ્રભારી વિશ્વ રંજન મોહંતી જી , પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમીત ભાઈ ચાવડા , કપડવંજ ધારાસભ્ય શ્રી કાળુસિંહ ડાભી , બાલાસિનોર ધારાસભ્ય શ્રી અજિત સિંહ ચૌહાણ, કપડવંજ તાલુકા કોંગ્રેસ ના પદાધિકારીઓ , ચુટાયેલ જન પ્રતિનિધિ ઓ તેમજ કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહ્યા હતા.


