સ્વ. દિલીપભાઈ ભગવાનજીભાઈ સિરોદરીયા ઉ.વ. 48 (લોહાણા)
તે સ્વ. ભગવાનજીભાઈ સિરોદરીયા ના પુત્ર તેમજ
અશોકભાઈ તથા મનોજભાઈ તથા શિલાબેન (પોરબંદરવાળા) ના મોટા ભાઈનું અકસ્માતમાં દુઃખદ અવસાન થયેલ છે.
સદગતની શોકસભા જાગનાથ મંદિર, તળાવદરવાજા જૂનાગઢ
તા. 02/12/2021, ગુરુવારે
5:00 થી 6.00 દરમિયાન રાખેલ છે.(પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે)
જય શ્રીકૃષ્ણ
