અહેવાલ સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ
જામનગર માં અભ્યાસ ભણતર માટે સોની સમાજ ના વિદ્યાર્થીઓ માટે સમસ્ત પરજીયા પટ્ટણી સોની સમાજ કેળવણી મંડળ દ્વારા માનવતા મોટી મહેક પ્રગટ થયેલ જેમાં મળી રહેલી વિગતો મુજબ જામનગર ખાતે સમસ્ત પરજીયા સોની જ્ઞાતિ કેળવણી મંડળ દ્વારા જામનગર ખાતે અભ્યાસ માટે વિદ્યાર્થી ઓને રહેવાની ઉત્તમ સુવિધા રૂપે સોની કેળવણી મંડળ ની વાડી એ મોંઘવારી ના સમયમાં માત્ર સો રૂપિયા વાર્ષિક દર થી મળતી સુવિધા માટે સમસ્ત પરજીયા સોની જ્ઞાતિ કેળવણી મંડળ ના પ્રમુખ અને ટ્રસ્ટી મંડળ દ્વારા માનવતા મોટી મહેક પ્રગટ થયેલ હોવાનું સોની યોગેશ ભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું


