ભાગ્યોદય કલ્યાણ કેન્દ્ર દ્વારા યોજાયેલ કરણા વિદ્યાધન સમર્પિત સમારોહ સંપન્ન ગીર સોમનાથ જિલ્લાના પ્રાચી ખાતે આવેલ ધમ્મવાડીમા યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની શરૂઆત ભારતીય બંધારણ તેમજ રાષ્ટ્રધ્વજ રાખી અને અધ્યક્ષ સ્થાને આવેલા ગુજરાત હાઈકોર્ટના વકીલ પ્રશાંત ચાવડા હસ્તે કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ કાર્યક્રમના મુખ્ય મહેમાન પ્રશાંતભાઈ ચાવડા, મનસુખભાઈ ગોહેલ


