નવીદિલ્હી
છય્જી ્ટ્ઠિહજટ્ઠષ્ઠં ્ીષ્ઠરર્હર્ઙ્મખ્તૈીજએ શરૂઆતમાં તેના આઈપીઓનું કદ રૂ. ૮૦૦ કરોડ રાખ્યું હતું પરંતુ બાદમાં તેને ઘટાડીને રૂ. ૬૮૦ કરોડ કરી દીધું છે. એવી આશા છે કે આ આઈપીઓ ૧ ફેબ્રુઆરીએ એક્સચેન્જમાં લિસ્ટ થશે. આ ઈશ્યુ સંપૂર્ણ ઓફર ફોર સેલ હશે જેમાં પ્રમોટર રવિ બી ગોયલ રૂ ૬૭૭.૫૮ કરોડ સુધીના શેરનું વેચાણ કરશે. છય્જી ્ટ્ઠિહજટ્ઠષ્ઠં ્ીષ્ઠરર્હર્ઙ્મખ્તૈીજ છ્સ્ અને ઝ્રઇસ્ આઉટસોર્સિંગ કેશ મેનેજમેન્ટ, ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન્સ, ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ સેવાઓ અને મોબાઈલ વોલેટ જેવી સેવાઓ માટે કસ્ટમાઈઝ્ડ પ્રોડક્ટ્સ અને સેવાઓ પ્રદાન કરે છે. કંપનીના પ્રમોટર્સ રવિ બી. ગોયલ અને વિનેહા એન્ટરપ્રાઇઝિસ છે. કંપનીમાં બંનેનો સંયુક્ત હિસ્સો ૯૭.૬૧ ટકા છે જ્યારે છય્જી્્ન્ એમ્પ્લોઇઝ વેલ્ફેર ટ્રસ્ટ ૧.૫૧ ટકા હિસ્સો ધરાવે છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ પ્રારંભિક પબ્લિક ઑફર અને તેની સાથેની ઑફર-ફોર-સેલ સંબંધિત નિયમોને કડક બનાવ્યા છે. જીઈમ્ૈં દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ ેંહૈઙ્ઘીહંૈકૈીઙ્ઘ હ્લેંેિી છષ્ઠૂેૈજૈંર્ૈહજ માટે આઈપીઓ માંથી માત્ર મર્યાદિત રકમ જ ઉભી કરી શકાશે. તેમજ મુખ્ય શેરધારકો વતી વેચાણ માટે જતા શેરોની સંખ્યા મર્યાદિત કરવામાં આવી છે.છય્જી ્ટ્ઠિહજટ્ઠષ્ઠં ૈંર્ઁં વર્ષ ૨૦૨૨નો પહેલો આઈપીઓ ૧૯ જાન્યુઆરીએ ખુલ્યો છે. પેમેન્ટ સોલ્યુશન સર્વિસ પ્રોવાઈડર છય્જી ્ટ્ઠિહજટ્ઠષ્ઠં ્ીષ્ઠરર્હર્ઙ્મખ્તૈીજ આ આઈપીઓ લાવી છે. કંપનીએ આ આઈપીઓની પ્રાઇસ બેન્ડ ૧૬૬-૧૭૫ રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. આઈપીઓ ૨૧ જાન્યુઆરીએ બંધ થશે. સરકાર માર્ચ સુધીમાં લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની પ્રારંભિક જાહેર ઓફર આઈપીઓ લાવશે અને તેની મંજૂરી માટે જાન્યુઆરીના અંત સુધીમાં માર્કેટ રેગ્યુલેટર જીઈમ્ૈંને ડ્રાફ્ટ સબમિટ કરશે. આ મામલા સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે ન્ૈંઝ્રના જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૨૧ના નાણાકીય ડેટાને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ભંડોળના વિભાજનની પ્રક્રિયા પણ ચાલી રહી છે. તેઓ આ મહિનાના અંત સુધીમાં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા ને આઈપીઓની દરખાસ્ત સબમિટ કરવાની અપેક્ષા રાખે છે. વર્તમાન નાણાકીય વર્ષના અંત સુધીમાં ન્ૈંઝ્રનો આઈપીઓ આવશે તે નિશ્ચિત છે.
