નવીદિલ્હી
વર્ષ ૨૦૧૮ના આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ નવી પોલિસી હેઠળ તીવ્ર તણાવ, ઓબ્સેસિવ કમ્પલસિવ ડિસઓર્ડર (ર્ંઝ્રડ્ઢ), એન્ક્ઝાઈટી ડિસઓર્ડર, બિપોલર ડિસઓર્ડર, પોસ્ટ ટ્રોમેટીક સ્ટ્રેસ ડિસઓર્ડર, સ્કિઝોફ્રેનિયા, ડિમેન્શીયા, સાઈકોટીક ડિસઓર્ડર, અટેન્શન ડેફિસિટ અને હાઈપરએક્ટિવિટી ડિસઓર્ડર અને મૂડ ડિસઓર્ડર જેવી માનસિક બિમારીઓને શામેલ કરવામાં આવી છે.કોરોનાકાળમાં માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓમાં વધારો થવાને કારણે આ મુદ્દે ખૂબ જ ચર્ચા થઈ રહી છે. કોરોનાને કારણે તણાવ, ચિંતા, માનસિક સ્વાસ્થ્ય, જેનેટીક સમસ્યાથી પરેશાનીઓ થઈ શકે છે. માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ અંગે લોકોમાં જાગૃતતા આવી રહી છે. માનસિક સ્વાસ્થ્યની પરેશાનીઓમાં વધારો થવાને કારણે અનેક વીમા પોલીસી મનોવૈજ્ઞાનિક સંબંધિત બિમારીઓ (ॅજઅષ્ઠર્રર્ઙ્મખ્તૈષ્ઠટ્ઠઙ્મ ઙ્ઘૈજર્ઙ્ઘિીજિ)ને પણ કવર કરે છે. વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણ (ૈંહજેટ્ઠિહષ્ઠી ઇીખ્તેઙ્મટ્ર્ઠંિઅ ટ્ઠહઙ્ઘ ડ્ઢીદૃીર્ઙ્મॅદ્બીહં છેંર્રિૈંઅ, ૈંઇડ્ઢછૈં)એ તમામ વીમાકંપનીઓને નવી પોલિસી હેઠળ માનસિક બિમારીઓને કવર કરવાનો આદેશ આપ્યો છે. પોલિસીધારકોને જાણકારી હોવી જાેઈએ કે, મોટાભાગના આ પ્રકારના કેસમાં જાે પોલિસીધારક હોસ્પિટલમાં દાખલ થાય તો જ સ્વાસ્થ્ય વીમા હેઠળ આ બિમારીઓને કવર કરવામાં આવે છે. આ પોલીસી હેઠળ ર્ંઁડ્ઢ ખર્ચને કવર કરવામાં આવતો નથી. ઈન્શ્યોરન્સ દેખોના ચિફ એક્ઝીક્યુટીવ ઓફિસર અને કો ફાઉન્ડર અંકિત અગ્રવાલે આપી હતી. અંકિત અગ્રવાલે જણાવ્યું કે, પોલિસીધારકોએ વીમા પોલિસી ખરીદતા સમયે આ પોલિસીની શરતોને એકવાર ધ્યાનથી વાંચી લેવા જાેઈએ. સામાન્ય રીતે વીમા પોલિસી કંપનીઓ પોલિસીધારકના હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચને જ કવર કરે છે. જાે વીમાધારક કંપનીઓ ર્ંઁડ્ઢ ના ખર્ચને કવર કરે છે, તે જ વીમાધારક કંપનીઓ આઉટ પેશન્ટ કાઉન્સેલિંગ અથવા થેરાપીને કવર કરે છે. મેક્સ બુપા હેલ્થ ઈન્શ્યોરન્સ, ૈંઝ્રૈંઝ્રૈં લોમ્બાર્ડ, આદિત્ય બિરલા હેલ્થ ઈન્શ્યોરન્સ કંપની, ૐડ્ઢહ્લઝ્ર ઈર્ગો જનરલ ઈન્શ્યોરન્સ અને ડિજિટ જનરલ ઈન્શ્યોરન્સ જેવી વીમાધારક કંપનીઓ માનસિક સ્વાસ્થ્યની બિમારીઓને કવર કરે છે. ૯૦ મિલિયનથી વધુ ભારતીયો એટલે કે, દેશની ૭.૫ ટકા વસ્તી માનસિક બિમારીથી પીડાઈ રહી છે. મેન્ટ હેલ્થ રિસર્ચ યૂ કે ની સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, ભારતના કોર્પોરેટ ક્ષેત્રના ૪૨.૫ ટકા કર્મચારીઓ તણાવનો સામનો કરી રહ્યા છે.


