ન્યુદિલ્હી
જીપે ભારતીય બજારમાં ર્ઝ્રદ્બॅટ્ઠજજ જીેંફ માટે ખાસ ‘નાઈટ ઈગલ’ એડિશન વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. નવી ટ્રીમમાં બ્લેક થીમ છે. આ સિવાય જીપે કંપાસની કિંમતમાં પણ ૨૫,૦૦૦ રૂપિયાનો વધારો કર્યો છે. અહીં ૧૯ એપ્રિલ, ૨૦૨૨ સુધી જીપ કંપાસની સંપૂર્ણ નવી કિંમત અને સૂચિ છે. નાઇટ ઇગલ એડિશનની કિંમત ડીઝલ વેરિઅન્ટ માટે રૂ. ૨૧.૯૫ લાખ અને પેટ્રોલ વેરિએન્ટની રૂ. ૨૨.૭૫ લાખ છે. જીપ કંપાસની કિંમત હવે ૧૮.૦૪ લાખ રૂપિયાથી ૨૯.૫૯ લાખ રૂપિયાની વચ્ચે છે. કંપાસ ટ્રેલહોકની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી, અને તે રૂ. ૩૦.૯૭ લાખ (તમામ કિંમતો, એક્સ-શોરૂમ)માં વેચવાનું ચાલુ રહેશે. જીપ નાઈટ ઈગલ એડિશનમાં ઓલ બ્લેક પેઇન્ટ સ્કીમ છે જેમાં ફ્રન્ટ ગ્રિલ, ગ્રિલ રિંગ્સ, ૧૮-ઈંચના એલોય વ્હીલ્સ, રૂફ રેલ્સ સહિત તમામ ક્રોમ બિટ્સ અને પીસને ગ્લોસ બ્લેક એલિમેન્ટ્સથી બદલવામાં આવ્યા છે. વિંગ મિરર્સ તેમજ ફોગ લેમ્પ સામેલ છે. કેબિનની અંદર ઓલ-બ્લેક થીમ પણ રાખવામાં આવી છે. કેબિન હાઇલાઇટ્સમાં પિયાનો-બ્લેક ડેશબોર્ડ, લાઇટ ટંગસ્ટન સ્ટીચિંગ સાથે બ્લેક સીટ્સ તેમજ ડોર ટ્રીમ માટે બ્લેક વિનાઇલ ઇન્સર્ટનો સમાવેશ થાય છે. કિંમતની વાત કરીએ તો જીપ કંપાસ ૨.૦ મલ્ટીજેટ ડીઝલ એન્જિન સ્પોર્ટ ૪ટ૨ એમટીની કિંમત રૂ. ૧૯.૭૪ લાખ, ન્ર્હખ્તૈંેઙ્ઘી (ર્ં) ૪ટ૨ સ્ની કિંમત રૂ. ૨૧.૫૪ લાખ, દ્ગૈખ્તરં ઈટ્ઠખ્તઙ્મી ૪ટ૨ સ્ની કિંમત રૂ. ૨૧.૯૫ લાખ, ન્ૈદ્બૈંીઙ્ઘ (ર્ં) ૪ટ૨ સ્ની કિંમત રૂ. રૂ. ૨૩.૬૪ લાખ, ન્ૈદ્બૈંીઙ્ઘ (ર્ં) ૪ટ૨ સ્ની કિંમત રૂ. ૨૩.૬૪ લાખ, ન્ૈદ્બૈંીઙ્ઘ (ર્ં) ૪ટ૨ સ્ની કિંમત રૂ. ૨૭.૪૪ લાખ અને સ્ર્ઙ્ઘીઙ્મ જી ૪ટ૪ છ્ની કિંમત રૂ. ૨૯.૫૯ લાખ છે. જ્યારે તેના પેટ્રોલ વેરિઅન્ટ ત્નીીॅ ર્ઝ્રદ્બॅટ્ઠજજ ૧.૪ સ્ેઙ્મંૈછૈિ ંેહ્વિર્ ॅીંિર્ઙ્મ જીॅર્િં સ્ કિંમત રૂ. ૧૮.૦૪ લાખ, સ્પોર્ટ ડીસીટી રૂ. ૨૦.૬૨ લાખ, ન્ર્હખ્તૈંેઙ્ઘી (ર્ં) ડ્ઢઝ્ર્ની કિંમત રૂ. ૨૨.૩૪ લાખ, દ્ગૈખ્તરં ઈટ્ઠખ્તઙ્મી ડ્ઢઝ્ર્ ની કિંમત રૂ. ૨૨.૭૫ લાખ છે. ન્ૈદ્બૈંીઙ્ઘ (ર્ં) ડ્ઢઝ્ર્ ની કિંમત ૨૪.૪૪ લાખ રૂપિયા છે અને ટોચના વેરિઅન્ટ સ્ર્ઙ્ઘીઙ્મ જી ડ્ઢઝ્ર્ની કિંમત રૂપિયા ૨૬.૫૯ લાખ છે.


