Delhi

સરકાર આઈઆરસીટીસી કંપનીમાં પોતાનો હિસ્સો વેચશે

નવીદિલ્હી
સરકાર ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન માટે ઓફર ફોર સેલ લાવવાની યોજના પર કામ કરી રહી છે. એક મીડિયા રિપોર્ટ મુજબ છટૈજ જીીષ્ઠેિૈંૈીજ, ઝ્રૈંૈ, ય્ર્ઙ્મઙ્ઘદ્બટ્ઠહ જીટ્ઠષ્ઠરજ, ત્નસ્ હ્લૈહટ્ઠહષ્ઠૈટ્ઠઙ્મ ને આ ઈશ્યુના બેંકર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સરકાર ઓફર ફોર સેલ દ્વારા ૩.૫ ટકા હિસ્સો વેચીને રૂ ૩,૦૦૦ કરોડ એકત્ર કરવા માંગે છે. અગાઉ ડિસેમ્બર ૨૦૨૦માં સરકારે ર્ંહ્લજી દ્વારા ૈંઇઝ્ર્‌ઝ્રમાં તેનો ૨૦ ટકા હિસ્સો વેચ્યો હતો. શેરના વેચાણ બાદ આ ઁજીેંમાં સરકારનો હિસ્સો ઘટીને ૬૭ ટકા થઈ ગયો હતો. ઈન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન ઓક્ટોબર ૨૦૧૯માં શેરબજારમાં લિસ્ટ થયું હતું. ર્ંહ્લજી પહેલા, સરકારે આ સાહસમાં ૮૭.૪ ટકા હિસ્સો હસ્તગત કર્યો હતો. ૈંઇઝ્ર્‌ઝ્રએ પ્રારંભિક પબ્લિક ઓફરિંગ દ્વારા રૂ. ૬૪૫ કરોડ એકત્ર કર્યા હતા. ૈંઇઝ્ર્‌ઝ્ર દેશભરના રેલ્વે સ્ટેશનો અને ટ્રેનોમાં કેટરિંગ સેવાઓ સાથે ઓનલાઈન રેલ્વે ટિકિટ અને પેકેજ્ડ ડ્રિન્કીંગ વોટરનું વેચાણ કરે છે. ગયા વર્ષે ભારતીય રેલ્વેએ ભારતીય રેલ્વે કેટરિંગ અને પ્રવાસન નિગમને કન્વિનિયન્સ ફી માંથી કમાણીનો ૫૦ ટકા સરકારને આપવાનું કહ્યું હતું. ૈંઇઝ્ર્‌ઝ્ર આ ફીમાંથી ૧૦૦% કમાણી જાળવી રાખે છે. ૈંઇઝ્ર્‌ઝ્રની કમાણીમાં ઈન્ટરનેટ ટિકિટિંગનો મોટો હિસ્સો છે. જાે કમાણીનો ૫૦ ટકા હિસ્સો લેવામાં આવે તો ૈંઇઝ્ર્‌ઝ્રને મોટું નુકસાન થાય તેમ હતું. આ સમાચાર સાર્વજનિક થતાં જ ૈંઇઝ્ર્‌ઝ્રના શેરમાં ભારે ઘટાડો જાેવા મળ્યો હતો. આખરે સરકારે કમાણીમાં વહેંચણીની યોજના સ્થગિત કરી દીધી હતી. ચૈત્ર નવરાત્રિ દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે રાહતના સમાચાર છે. રેલવે મુસાફરો માટે ચૈત્ર નવરાત્રી ફેસ્ટની શરૂઆત કરવામાં આવી છે, આ અંતર્ગત રેલ્વે મુસાફરો ૨૫ ટકા ડિસ્કાઉન્ટ સાથે ૨ એપ્રિલથી ૧૧ એપ્રિલ સુધી નવરાત્રિ સ્પેશિયલ ફૂડની મજા માણી શકશે. આ માટે, ૈંઇઝ્ર્‌ઝ્રના અધિકૃત ફૂડ ડિલિવરી સેવા ભાગીદાર રેલ રેસ્ટ્રોએ ‘દ્ગછફ૨૫’ નામનો કૂપન કોડ જાહેર કર્યો છે. રેલ મુસાફરોને પુણે, વિજયવાડા, લખનૌ, પટના, નવી દિલ્હી, કટરા, રતલામ, પ્રયાગરાજ, અંબાલા, ભોપાલ, વડોદરા, નાગપુર, મથુરા, ઝાંસી સહિત ભારતના તમામ મોટા રેલવે સ્ટેશનો પર આ સુવિધા મળશે.

IRCTC-logo-Symbolic-Image-From-Google.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *