Gujarat

અમરેલી જિલ્લા કોંગ્રેસ ટિમ માં થયેલ વરણી મા લીલીયા ના હોદેદારો ને નિમણૂક પત્ર અપાયા

આજ રોજ લીલીયા મોટા ખાતે  અંટાળીયા  મળેલ જિલ્લા કોંગ્રેસ કારોબારી માં  નવા હોદ્દેદારો ની વરણી કરવા આવેલ જેમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી તરીકે લીલીયા ના નીતિનભાઈ ત્રિવેદી ની વરણી થયેલ ત્યાર બાદ ભીખાભાઈ દેવાણી જિલ્લા કોંગ્રેસ મંત્રી ભેંસવડી ના નીડર અને સેવાભાવિ યુવાન દકુભાઈ બુટાણી ને પણ જિલ્લા માં મંત્રી ની જવાબદારી સોપાયેલ છે તેવીજ રીતે ઠાકોર સમાજ ના અગ્રણી એવા કાન્તીભાઈ ડુંગરિયા ને સંગઠન મંત્રી તરીકે જવાબદારી સોંપાઈ છે નિવૃત શિક્ષક રમેશભાઈ પરમાર ની અનુજાતી મહામંત્રી તરીકે ની જવાબદારી સોંપાઈ સુરેશભાઈ ખુમાણ ને મંત્રી તરીકે ની જવાબદારી પ્રદેશ સંગઠન તેમજ અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે.રયાણી દ્વારા જિલ્લા સંગઠન માં અગત્ય ની જવાબદારી ઓ સોંપવામાં આવેલ હોય ત્યારે એ તમામ જિલ્લા કોંગ્રેસ ના નવ નિયુક્ત હોદેદારો ને નિમણૂક પત્ર લીલીયા કોંગ્રેસ પ્રમુખ ખોડાભાઈ માળવીયા ના અધ્યક્ષ સ્થાને આપવામાં આવેલ આ તકે બહાદુર ભાઈ બેરા લીલીયા ગ્રામ પંચાયત સરપંચ જીવન ભાઈ વોરા જીવરાજભાઈ પરમાર વિજયભાઈ શેખલીયા વિજય કોગથિયા શબ્બીર દલ સહિત ના કોંગ્રેસ કાર્યકર્તા ઉપસ્થિત રહેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20220429-WA0004.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *