Gujarat

અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડક્વાર્ટર અમરેલી ખાતે સમગ્ર અમરેલીની તમામ ઉત્સવ પ્રિય જનતા માટે નવરાત્રીનું આયોજન કરવામાં આવેલ છે. 

💫આ નવરાત્રી-૨૦૨૨માં મુખ્ય ગાયક કલાકારોમાં પુનમબેન ગોંડલીયા, આશીષભાઇ હરીયાણી અને સંજયભાઈ બારોટની ઉપસ્થિતિમાં ગરબા રમવામાં આવે છે.
 💫આ ઉપરાંત તા.૩૦/૦૯/૨૦૨૨ ના રોજ પ્રસિદ્ધ લોકસાહિત્યકાર રાજભા ગઢવી, તા.૦૨/૧૦/૨૦૨૨ ના રોજ સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર માયાભાઇ આહિર તથા તા.૦૩/૧૦/૨૦૨૨ ના રોજ સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર દેવાયતભાઇ ખવડ પધારેલ હતા. તેઓની સાથે સુમધુર સંગીતના તાલે ખેલૈયાઓ દ્વારા દાંડિયારાસની રમઝટ બોલાવી નવરાત્રીનો ભરપુર આનંદ માણવામાં આવેલ.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20221004-WA0023.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *