આ નવરાત્રી-૨૦૨૨માં મુખ્ય ગાયક કલાકારોમાં પુનમબેન ગોંડલીયા, આશીષભાઇ હરીયાણી અને સંજયભાઈ બારોટની ઉપસ્થિતિમાં ગરબા રમવામાં આવે છે.
આ ઉપરાંત તા.૩૦/૦૯/૨૦૨૨ ના રોજ પ્રસિદ્ધ લોકસાહિત્યકાર રાજભા ગઢવી, તા.૦૨/૧૦/૨૦૨૨ ના રોજ સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર માયાભાઇ આહિર તથા તા.૦૩/૧૦/૨૦૨૨ ના રોજ સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર દેવાયતભાઇ ખવડ પધારેલ હતા. તેઓની સાથે સુમધુર સંગીતના તાલે ખેલૈયાઓ દ્વારા દાંડિયારાસની રમઝટ બોલાવી નવરાત્રીનો ભરપુર આનંદ માણવામાં આવેલ.રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

