શ્રી સી.આર.પાટીલ* ને પ્રદેશ અધ્યક્ષ તરીકે બે વર્ષ પૂર્ણ થવા નિમિતે જિલ્લા ભાજપના અધ્યક્ષ *કૌશિકભાઈ વેકરિયા* અને નગરપાલિકાનાં અધ્યક્ષા *મનીષાબેન રામાણી* ની ઉપસ્થિતિમાં *કોવીડ બુસ્ટર ડોઝ કેમ્પ* તથા શહેરની વિવિધ આંગણવાડીના કુપોષિત બાળકોને *પોષણ કીટ* વિતરણનું આયોજન કરવામાં આવ્યુ હતું આ તકે જિલ્લા ભાજપના મહામંત્રી રાજેશભાઈ કાબરીયા શહેર ભાજપ પ્રમુખ ભાવેશભાઈ સોઢા મહામંત્રી રાજેશ માંગરોળીયા કારોબારી ચેરમેન સુરેશભાઈ શેખવા, શહેર ભાજપના મંત્રી તુષારભાઈ વાણી ઉપપ્રમુખો નરેન્દ્રસિંહ પરમાર, યોગેશ ગણાત્રા, દલપતભાઈ ચાવડા, ભાવેશ વાળોદરા, યુવા મોરચાના પ્રમુખ અર્જુન દવે,બક્ષીપંચ મોરચાના પ્રમુખ કિશોરભાઈ આજુગીયા,નાથુભાઈ ધાધલ, પીન્ટુભાઇ ગરણીયા,મહિલા મોરચાના પ્રમુખ કાશ્મીરાબેન વ્યાસ, શ્વેતાબેન વિઠલાણી,નગરસેવકો અલ્કાબેન ગોંડલીયા,સંદીપભાઈ માંગરોળીયા,નરેશભાઈ મહેતા, ચિરાગભાઈ ત્રિવેદી,મનીષભાઈ ધરજીયા, દીપકભાઈ બાંભરોલીયા,બીનાબેન કાલેણાં, ગીરીશભાઈ ત્રાપસિયા,અજય કાલેણાં, હિંમત ચૌહાણ,ચંદુભાઈ રામાણી,રવિભાઈ શેખવા,વિશાલ ઠાકર,કેતન મહેતા,બિપીનભાઈ જોષી, જગદીશભાઈ ધરજીયા,ડી.જી. મહેતા, હરેશભાઇ માંગરોળીયા, હિતેષભાઇ આજુગીયા,કેતનભાઈ ઢાકેચા વગેરે ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

