ગામ મોટા દહીસરા હાલ જામનગર નિવાસી જયેન્દ્રસિંહ ટેમુભા જાડેજા (જે.ટી) નિવૃત સહાયક અધિક્ષક, માહિતી ખાતુ જામનગરનું આજરોજ તા.૧૫-૧૨-૨૦૨૨ના દુ:ખદ અવસાન થયેલ છે. તેમનુ બેસણું તા.૧૭-૧૨-૨૦૨૨ને શનિવારના રોજ સાંજે ૦૪ થી ૦૬ દરમ્યાન તેમના નિવાસ્થાન B-60, જય દ્વારકાધીશ પાર્ક-1, રવિ પાર્ક સામે, બેડી-સમર્પણ રીંગરોડ, જામનગર ખાતે રાખેલ છે.
જય માતાજી જય શ્રી કૃષ્ણ


