માંગરોળ
માંગરોળ,,, સ્વ. ઠા. નરોત્તમદાસ નાથાલાલ વિઠલાણી (જીવનભાઇ) ની પુત્રી નીરુબેન જગદીશ કુમાર નથવાણી (ઉ.વ.૬૯) તા, ૫/૪/૨૨ ને મંગળવાર નારોજ મુંબઈ ઘાટકોપર મુકામે શ્રીજીચરણ પામેલ છે તે કૈલાશભાાઇ (મુંબઈ), વિજય ભાઈ (મુંબઈ) તથા રાજુભાઈ વિઠલાણી ના મોટા બહેન થાય છે તેમના પિયર પક્ષની સાદડી તા, ૭/૫/૨૨ સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી તેમના નિવાસસ્થાન ઘુન મંદિર બહારકોટ સામે માંગરોળ રાખવામાં આવેલ છે,
