Gujarat આમોદ્વા ગામના મહિલા સરપંચે ગરીબ પરિવારને ધાબળા વિતરણ કર્યા Posted on January 7, 2022 Author Admin Comment(0) ઉના આમોદ્વા ગામમાં નવનિયુક્ત મહિલા સરપંચ પ્રિયંકાબેન મોરીના હસ્તે એક દાતાના સહયોગથી વાલ્મિકી વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારોને ગરમ ધાબળાનું વિતરણ કરી માનવ સેવાનુ ઉત્તમ કાર્ય કર્યું હતું.. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.