Gujarat

આરોગ્યને નુકશાન કરતા પેક ખાધ્ય પદાર્થોના ઉપયોગથી ભારતમા માનવ મૃત્યુદર વધતો જાય છે

– શ્રી હેંમત ઉપાધ્યાય , વોઈસ , ન્યુ દિલ્હી – રાજકોટના નાગરીકોને આરોગ્યની જાણવણી માટે મહાનગરપાલીકાનો આરોગ્ય તંત્ર સંપુર્ણ સજજ છે – શ્રી ડો . પંકજભાઈ રાઠોડ ( આરોગ્ય અધિકારી , રાજકોટ મહાનગ ૨ પાલીકા ) – આરોગ્યપ્રદ અને શુધ્ધ ખોરાક માટે ઘ૨ બહા૨ ના ખોરાકોનો બહિષ્કાર ક૨વો – શ્રી ડો . આર . એસ . ત્રિવેદી ( ડાયરેકટર , સિવીલ હોસ્પીટલ , ૨ાજકોટ ) ગુજરાત સ૨કા૨ ના ખોરાક અને ઔષધ્ય તંત્ર દ્વારા ખોરાકની શુધ્ધતાની ચકાસણી મોબાઈલ લેબ દ્વારા ગ્રામ્ય વિસ્તારો સુધી કરવામા આવશે – શ્રી ડો . જે . એમ . શાહ ( ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ , ગુજરાત સ૨કા૨ ) વોઈસ , ન્યુ દિલ્હીના પ્રતિનિધીશ્રી હેંમત ઉપાધ્યાયએ સેમીનારના મુખ્ય વકતા તરીકે જણાવેલ હતું કે , ” દેશમા પેક ખાધ્ય પદાર્થોના વપરાશ અને ઉપયોગમા દિન – પ્રતિદિ વધારો થતો જાય છે . આ પ્રકારના ખોરાકના પૈકીંગો ઉપર લેબલીંગ કરવું ફરજીયાત છે . આ પ્રકારે લેબલીંગ ખરીદનારની દૃષ્ટિમા આવે તેમ રાખવામા આવે છે . ખોરાકન લેબર્લીંગથી ખાધ્ય પદાર્થમા કયા પ્રકારના મિશ્રણોનો ઉપયોગ કરવામા આવેલ છે તેન માહિતી ગ્રાહકને મળતી હોય છે . વોઈસ , ન્યુ દિલ્હી દ્વારા દેશભરમા ફુડ લેબર્લીંગ અંગેની જાગૃત્તિ આમ જનતાને આપવાના હેતુથી આ પ્રકારના સેમીના ૨ો અને ચર્ચા સભાઓનું આયોજન કરવામા આવે છે . રાજકોટ ખાધ્ય પદાર્થોના ભેળસેળનું હબ બની ગયેલ છે . જેથી રાજકોટમા આ સેમીનારનું ક૨વા બદલ શ્રીમતિ ૨માબેન માવાણી તથા વહિવટી તંત્રને અભિનંદન આપું છું . ” રાજકોટ સિવિલ હોસ્પીટલના વડા અને જાણીતા સિવિલ સર્જન શ્રી ડો . આર . એસ . ત્રિવેદીએ જણાવેલ હતું કે ‘ ‘ પેકીંગયુકત ખોરાક માસાહારી છે કે શાકાહારી છે ? ખોરાકમા કયા પદાર્થોનો ઉપયોગ કરવામા આવેલ છે ? કયારે ઉત્પાદન થયેલ છે ? વિગેરે અગત્યની માહિતી મેળવવાનો ભારતના દરેક નાગરીકનો બંધારણીય અધિકાર છે . રાજકોટની સિવીલ હોસ્પીટલ અને મેડીકલ કોલેજ કચ્છ – સૌરાષ્ટ્રના આમ નાગરીકોના આરોગ્યની જાળવણી માટે અધ્યતન રીતે સજજ અને તૈયાર છે . “
કેન્સર હોસ્પીટલ રાજકોટના ડાયરેકટર શ્રી વી . કે . ગુપ્તાએ જણાવેલ હતુ કે ‘ ‘ કચ્છ સૌરાષ્ટ્રના કેન્સ ૨ ના દર્દીઓની સંખ્યા દિન – પ્રતિદીન વધતી જાય છે . જેનું મુખ્ય કારણ ભેળસેળયુકત ખોરાકનો વપરાશ છે . આરોગ્યને નુકશાન કરવામા પાણીપુરી પ્રથમ નંબરે આવે છે . દરેક નાગરીકોએ પોતાના આરોગ્યની જાણવણી માટે આરોગ્યપ્રદ ખોરાકજ લેવો જોઈએ ” રાજકોટ મહાનગરપાલીકાના આરોગ્ય અધિકારીશ્રી ડો . પંકજભાઈ રાઠોડએ ઉપસ્થીત શ્રોતાઓને ખાધ્ય પદાર્થોમા થતી ભેળસેળને ઘેરબેઠા કેવી રીતે ચકાસી શકાય તે સંબધે સંપુર્ણ માહિતી આપેલ હતી . રાજકોટ શહે ૨ ને ખોરાકમા થતી ભેળસેળથી મુકત ક ૨ વાનો અમારો મહાયજ્ઞ શરૂ થઈ ગયો છે . મોબાઈલ લેબ દ્વારા અમો શહેરી અને ગલ્લીમા ખોરાકમા થતી ભેળસેળને રોકવા રાજકોટ મહાનગરપાલીકાનું આરોગ્ય વિભાગ યુધ્ધના ધોરણે કામે લાગી ગયો છે . રાજકોટમા આ પ્રકારના સેમીનારો કરવા બદલ ” માવાણી દંપતિ ‘ ને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવું છું . સેમીનારમા રાજકોટ મહાનગરપાલીકાના શ્રી ડો . અમીતભાઈ પંચાલ , ગુજરાત સ ૨ કા ૨ ના ફૂડ અને ડ્રગ્સ વિભાગના શ્રી ડો . જે . એમ . શાહ , શ્રીમતિ ૨ માબેન માવાણી , શ્રી રામજીભાઈ માવાણી , શ્રીમતિ દિપાબેન કોરાટ , શ્રીમતિ રંજનબેન ચૌહાણ , શ્રી અશોકભાઈ કોયાણી વિગેરે મહાનુભાવોએ પ્રાસંગીક પ્રવચનો કરેલ હતા . સેમીનારમા ખુલ્લા મંચ દરમ્યાન પેક ખોરાક ઉપર લગાડવામા આવતા લેબલીંગ સંબધે વિસ્તૃર્ત પ્રશ્નોત્તરી અને વિચારોની આપ – લે કરવામા આવેલ હતી . રાષ્ટ્રગીત સાથે સેમીનારનું સમાપન્ન કરવામા આવેલ હતું . – :: તસ્વીરની વિગતો : સેમીનારના ઉદધાટન સમારોહની તસ્વી૨મા ડાબેથી જમણી ત૨ફ શ્રીમતિ રંજનબેન ચૌહાણ , શ્રી ડો . પંકજભાઈ રાઠોડ , શ્રી ડો . આર . એસ . ત્રિવેદી , શ્રીમતિ દિપાબેન કોરાટ , શ્રીમતિ ૨માબેન માવાણી , શ્રી હેંમત ઉપાધ્યાય , શ્રી અશોકભાઈ કોયાણી , શ્રી ડો . અમીતભાઈ પંચાલ , શ્રી ડો . જે . એમ . શાહ વિગેરે મહાનુભાવો તસ્વી૨ મા નજરે પડે છે .
રીપોર્ટર ભુપતભાઈ પૂર્ણવૈરાગી જસદણ

IMG-20220324-WA0025.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *