Gujarat

ઊનાના ખત્રિવાડા ગામની રૂપેણ નદીમાં ગાય તણાઇ…

ઊનાના ખત્રિવાડા ગામમાંથી પસાર થતી રૂપેણ નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પુર આવ્યુ હતું. અને આ ગામ વચ્ચેથી પસાર થતી આ નદીમાં ગામ લોકો પોતાના જીવ જોખમે પસાર થઇ રહ્યા છે. એ વખતે ગાય પણ નદી પર બેઠા પુલ પરથી પસાર થઇ સામે કાંઠે જવાનો પ્રયાસ કરેલ એ દરમ્યાન અધ વચ્ચે ગાય પહોચી ત્યારે પાણીનો વધુ પ્રવાહથી અચાનક ગાયનો પગ લપસી જતાં નદીમાં ખાબકી ગયેલ અને પાણીના વહેતા પાણીમાં તળાય ગયેલ બાદમાં આ ગાયે હિમતભેર પાણીમાં તરીને નદીના કાંઠે પહોચી બહાર નિકળી ગઇ હતી. ત્યારે આ વિસ્તારમાં નજરે જોનારા લોકોએ હાસકારો લીધો હતો…

ઊનાના-ખત્રિવાડા-ગામની-રૂપેણ-નદીમાં-ગાય-તણાઇ-3.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *