કેરીયા રોડ અમરેલી કિલ્લોલ ચિલ્ડ્રન હોસ્પિટલ ડોક્ટર ગુંજન સાહેબ મોવલીયા નવું મંગલ પ્રારંભ પ્રસંગે હાજરી આપતા શ્રી વસંતભાઈ મોવલીયા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા જિલ્લા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ શ્રી જલ્પેશભાઈ મોવલીયા ગોપાલભાઈ અંટાળા
તાલુકા કિસાન મોરચા મહામંત્રી સંજયભાઈ સુખડિયા તાલુકા રાષ્ટ્રભક્તિ એકતા મંચ પ્રમુખ સંજયભાઈ સુખડિયા કિસાન મોરચા મીડિયા કન્વીનર રતિભાઈ ભેસાણીયા અને મોટી સંખ્યામાં લોકો એ હાજરી આપી હતી વંદે માતરમ



