Gujarat

કેશોદના પત્રકાર નરેશ રાવલીયાનો આજે જન્મદિવસ

કેશોદમાં છેલ્લા ઘણા વર્ષોથી મીડિયા ક્ષેત્રમાં સંકળાયેલા કેશોદના પત્રકાર નરેશ રાવલીયાજેઓ સત્યની સાથે રહી પ્રિન્ટ અને  ઈલોકટ્રોનીક મિડીયાના માધ્યમથી લોકોના પ્રશ્રનોને વાચા આપી અનહદ લોક ચાહના મેળવીએ એવા પત્રકાર નરેશ રાવલીયાનો
 તા.૦૨-૧૧-૧૯૮૯ ના રોજ જન્મ થયો હતો  ૩૨ વર્ષ પુરા કરી ૩૩મા વર્ષેમા મંગલ પ્રવેશ કરી રહયાછે ત્યારે પત્રકાર નરેશ રાવલીયાના જન્મ દિવસે તેમના પરિવારજનો સગા સ્નેહીઓ રાજકીય સામાજીક આગેવાનો તેમજ બહોળી સંખ્યામા તેમનુ મિત્ર મંડળ તરફથી જન્મદિવશની શુભ કામનાઓ મળી રહીછે તેજ બતાવે છે તેમની સાચી દિશા ની કામગીરીનૂ ઉત્કૃષ્ટ પરિણામ,ભગવાન તેમને દિર્ઘ આયુષ્ય આપે અને સમાજના વંચિતને છેવાડાના લોકોના પડતર  પ્રાણ પ્રશ્નનોને ચોથી જાગીરના માધ્યમથી વાચા આપવા સતત પ્રયત્નશીલ રહયાછે અને રહેશે  તેવી શુભ કામના સહ અભિનંદન પાઠવી રહયાછે પત્રકાર નરેશ રાવલીયાના  મો:- 9737642810  ઉપર શુભેચ્છા પાઠવવામાં આવી રહીછે

IMG_20220321_163622_701-removebg-preview.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *