Gujarat

કોંગ્રેસ_સદસ્યતા_અભિયાન અંતર્ગત ઉના – ગીરગઢડા કોંગ્રેસ સમિતિ દ્વારા આગેવાન કાર્યકરો ને માર્ગદર્શન આપવામાં આવેલ..

ગિરગઢડા
ભરત ગંગદેવ
કોંગ્રેસ_સદસ્યતા_અભિયાન અંતર્ગત ઉના – ગીરગઢડા કોંગ્રેસ સમિતિ દ્વારા આગેવાન કાર્યકરો ને માર્ગદર્શન આપવામાં આવેલ…
આ તકે માનનીય ધારાસભ્ય શ્રી પુંજાભાઈ વંશ અને ઉના ગીરગઢડા કોંગ્રેસ સમિતિ ના હોદેદારો , સરપંચ શ્રી , તાલુકા પંચાયત ના સદસ્ય શ્રી ઓ , આગેવાન કાર્યકર્તાઓ હાજરી આપેલ…

IMG-20220326-WA0517.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *